$r$ ત્રિજ્યા ધરાવતા આપેલ વર્તુળમાં અંતર્ગત મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ ...... છે.

  • A
    $2r$ જેટલો પાયો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ.
  • B
    $\frac{2r}{3}$ ઊંચાઈ ધરાવતો સમબાજુ ત્રિકોણ.
  • C
    જેની દરેક બાજુની લંબાઈ $\sqrt{3}r$ હોય તેવો સમબાજુ ત્રિકોણ.
  • D
    $2r$ અને $r$ લંબાઈની બે બાજુઓ ધરાવતો કાટકોણ ત્રિકોણ.

Explore More

Similar Questions

ધારો કે $f(x)$ એ ચાર ઘાતવાળી બહુપદી છે જે $x=1$ અને $x=2$ આગળ અંતિમ મૂલ્યો ધરાવે છે. જો $\mathop {\lim }\limits_{x \to 0} \left[ {1 + \frac{{f(x)}}{{{x^2}}}} \right] = 3$ હોય,તો $f(2)$ નું મૂલ્ય શોધો:

$a$ ની કઈ કિંમત(ઓ) માટે વિધેય $f(x) = \frac{a x^3}{3} + (a + 2) x^2 + (a - 1) x + 2$ ને ઋણ નતિપરિવર્તન બિંદુ (point of inflection) છે.

$(2, \infty)$ માં $\frac{\log x}{x}$ ની મહત્તમ કિંમત કેટલી છે?

$x \in R$ માટે $f(x) = e^{\sin x} + e^{\cos x}$ ની મહત્તમ કિંમત શોધો.

ધારો કે $A$ એ પરવલય $y^2=2x$ અને રેખા $x=24$ દ્વારા ઘેરાયેલો પ્રદેશ છે. તો પ્રદેશ $A$ માં અંતર્ગત લંબચોરસનું મહત્તમ ક્ષેત્રફળ .................. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo